કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું. ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ મચ્છર દિવસ (World Mosquito Day) ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 22 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મફતમાં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) થેરાપી આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરહિડ સરોવર ક્યા ખંડમાં આવેલું છે ? ઑસ્ટ્રેલિયા એશિયા યુરોપ દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા એશિયા યુરોપ દ.અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP