કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ અમૃત વૃક્ષ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ કમ્પ્યૂટર કોડ લખવામાં મદદ કરવા માટે ‘કોડ લામા’AI મોડલ જારી કરવાની ઘોષણા કરી ? એપલ OpenAI મેટા ગૂગલ એપલ OpenAI મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરહિડ સરોવર ક્યા ખંડમાં આવેલું છે ? ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા દ.અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP