ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ? લોક સેવા આયોગ ભારતનું ચૂંટણી પંચ નાણાપંચ પ્લાનિંગ કમિશન લોક સેવા આયોગ ભારતનું ચૂંટણી પંચ નાણાપંચ પ્લાનિંગ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1862 1861 1863 1860 1862 1861 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? કૃષિની આવક જીવન વીમા પોલિસી વચગાળાની રાહત વાહનભથ્થું કૃષિની આવક જીવન વીમા પોલિસી વચગાળાની રાહત વાહનભથ્થું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1947 1949 1937 1934 1947 1949 1937 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ECSનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP