ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. માત્ર 2 1 અને 3 1 અને 2 આપેલ તમામ માત્ર 2 1 અને 3 1 અને 2 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 19-6-2013 1-9-2012 19-9-2013 19-9-2015 19-6-2013 1-9-2012 19-9-2013 19-9-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) TRIFED ની રચના ક્યારે થઈ હતી ? 1988 1987 1985 1986 1988 1987 1985 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ? બાળ મૃત્યુ માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 31મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP