ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ? દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ? નવેમ્બર થી ઓક્ટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ નવેમ્બર થી ઓક્ટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?1. માનવ વિકાસ સૂચકાંક (HDI) 2. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM) 4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) 5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI) 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3 અને 5 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ? ગરીબી રેખા નીચે જીવતા લોકો ખેડૂત સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો સ્થાનિક વેપારીઓ ગરીબી રેખા નીચે જીવતા લોકો ખેડૂત સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો સ્થાનિક વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP