ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? આયાત અવેજીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ આયાત અવેજીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? ગુજરાત રાજસ્થાન કેરાલા પંજાબ ગુજરાત રાજસ્થાન કેરાલા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) EPZ એટલે શું ? એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ? ભારત સરકારનું નાણા મંત્રાલય નાણાપંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો ભારત સરકારનું નાણા મંત્રાલય નાણાપંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ ફક્ત 1 અને 2 ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP