સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? ઠરાવો નિયમો એક પણ નહીં પેટા નિયમો ઠરાવો નિયમો એક પણ નહીં પેટા નિયમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? લેહ શિમલા શ્રીનગર ચંદીગઢ લેહ શિમલા શ્રીનગર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ? ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1947 ઈ.સ. 1930 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1947 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP