કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? ઇંગ્લેન્ડ જાપાન બ્રાઝિલ ચિલી ઇંગ્લેન્ડ જાપાન બ્રાઝિલ ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો તે અંગે સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આપેલ તમામ ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? ફેસબુક માઈક્રોસોફ્ટ સેમસંગ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ સેમસંગ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP