ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1956 1955 1951 1961 1956 1955 1951 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 70 લાખ 85 લાખ 80 લાખ 75 લાખ 70 લાખ 85 લાખ 80 લાખ 75 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ્ જય હિન્દ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ્ જય હિન્દ સત્યમેવ જયતે જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? સાચો દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ સાચો દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (2) 16 (1) 16 (3) 16 (4) 16 (2) 16 (1) 16 (3) 16 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP