ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. સુદામા સેતુ ભક્તિ સેતુ મૈત્રી સેતુ કૃષ્ણ સેતુ સુદામા સેતુ ભક્તિ સેતુ મૈત્રી સેતુ કૃષ્ણ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ ખેડા કચ્છ પંચમહાલ આણંદ ખેડા કચ્છ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા અરવલ્લી સાબરકાંઠા અમરેલી ખેડા અરવલ્લી સાબરકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ આણંદ નવસારી અરાવલી ભરૂચ આણંદ નવસારી અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? મુન્દ્રા હાજીપીર નડાબેટ દ્વારકા મુન્દ્રા હાજીપીર નડાબેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? વડોદરા રાજકોટ અમદાવાદ જામનગર વડોદરા રાજકોટ અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP