કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ ટુ હોમ સેવાની લાયસન્સની મુદત વધારીને કેટલી કરવામાં આવી ? 20 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? સરદાર સરોવર ડેમ કડાણા ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ સરદાર સરોવર ડેમ કડાણા ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? કર્ણાટક ગુજરાત તમિલનાડુ કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS શક્તિ INS કોલકાતા INS કિલ્ટન INS સહ્યાદ્રી INS શક્તિ INS કોલકાતા INS કિલ્ટન INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ વેક્સિનેશન નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ વેક્સિનેશન નેબરહુડ ફર્સ્ટ પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP