GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ લડાયું હતું ?

વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
રોબર્ટ ક્લાઈવ
ચાર્લ્સ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે.
માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે.
આપેલ તમામ
સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિન્ધુ ગંગા મેદાનોની મોટાભાગની નદીઓ ___ બનેલી છે.

રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ
ડેન્ડિટ્રીક ડ્રેનેજ સિસ્ટમ
સુપર ઈમ્પોઝ્ડ ડ્રેનેજ સિસ્ટમ
ટ્રેલિસ ડ્રેનેજ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા
2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા
3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા
4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા

ફક્ત 3
1,2,3 અને 4
ફક્ત 2,3 અને 4
ફક્ત 1,2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ક્રિસિલ (CRISIL)ની સ્થાપના 8મી પંચવર્ષીય યોજના દરમિયાન થઇ હતી.
ક્રિસિલ (CRISIL) જાહેર ક્ષેત્રના દેવાના સાધનો (Debt Instruments) નું નિર્ધારણ(rating) કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP