GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે.

વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

કઝાકિસ્તાન
યુક્રેન
કોંગો
આર્મેનીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.

જે.એન. ભગવતી
કે.એન. રાજ
રાજ કૃષ્ણ
સુખમોય ચક્રબોર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ?

નાગપુર, 1932
મુંબઈ, 1934
કરાંચી, 1931
લાહોર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP