GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ?

પંચસખા
ઈસ્માઈલિયા
શરણિયા
સહજિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય ?

દળ અને લંબાઈ
દળ, લંબાઈ અને સમય
દળ અને સમય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ?
i. એશિયાઇ સિંહ
ii. કળણનો મગર
iii. જંગલી સૂવર
iv. વાનર

ફક્ત ii અને iv
i,ii,iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ?
1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય.
2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો.
3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય.
4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.

1,2,3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1,2 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન
અનુશીલન સમિતિ
ગદર પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP