કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ?

ઓમકારેશ્વર ડેમ
કડાણા ડેમ
સરદાર સરોવર ડેમ
નાગાર્જુનસાગર ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ?

જનરલ એમ. એમ. નરવણે
એડમિરલ કરમવીરસિંઘ
જનરલ બિપિન રાવત
એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ?

અલપુઝા, કેરળ
વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ
અર્નાકુલમ, કેરળ
કન્નુર, કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલય
કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP