GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતના ક્યા દોડવીરે ઘણી મોટી ઉંમરે 480 દિવસમાં 10522 કિલોમીટરની દોડ 1984માં પૂરી કરી હતી ? ઘેલુભાઈ નાયક યશવંત શુક્લ પન્ના નાયક ઝીણાભાઈ નાયક ઘેલુભાઈ નાયક યશવંત શુક્લ પન્ના નાયક ઝીણાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આયોજનની સફળતાનો મુખ્ય આધાર... વ્યવસ્થા તંત્ર છે. કર્મચારી છે. ઉત્પાદન છે. અંકુશ છે. વ્યવસ્થા તંત્ર છે. કર્મચારી છે. ઉત્પાદન છે. અંકુશ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ? વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યસ્થ સંચયી આવૃત્તિ મધ્યક વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યસ્થ સંચયી આવૃત્તિ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 2 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ? સામા દસ્તક ખાતાવહી ઠામ ખાતાવહી સાદી ખાતાવહી આંકડાવહી સામા દસ્તક ખાતાવહી ઠામ ખાતાવહી સાદી ખાતાવહી આંકડાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ? ફારસી પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ફારસી પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP