ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. અઘોષ સ્ફોટક મહાપ્રાણ પ્રકંપી અઘોષ સ્ફોટક મહાપ્રાણ પ્રકંપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? છનછન ટાપટીપ ટગરટગર સાચોસાચ છનછન ટાપટીપ ટગરટગર સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. શરતવાચક દેષ્ટાંતવાચક પરિણામવાચક પર્યાયવાચક શરતવાચક દેષ્ટાંતવાચક પરિણામવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો હરવર - હલચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. વખાણ શ્રુતિ નિંદા કૂથલી વખાણ શ્રુતિ નિંદા કૂથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP