ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડો ચૂલ સગડી પ્રાયમસ સગડો ચૂલ સગડી પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચિત પરિચિત પરિચીત પરીચીત પરીચિત પરિચિત પરિચીત પરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં કહ્યાગરો ચૂપચાપ નથી પાંચમાં કહ્યાગરો ચૂપચાપ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતી + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત વિશેષણ અનુગ કૃદંત નિપાત વિશેષણ અનુગ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP