ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ? શૌર્યતા, જીંદગી પૃથ્થકરણ, મિલ્કત નિરાભિમાની, દ્વિતિય સંન્યાસી, પુનરુચ્ચાર શૌર્યતા, જીંદગી પૃથ્થકરણ, મિલ્કત નિરાભિમાની, દ્વિતિય સંન્યાસી, પુનરુચ્ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? સત્ય અર્ધસત્ય કોઈ નહીં અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહીં અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? મોહમાયા અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? એષણા અભીપ્સા મમતા મનોરથ એષણા અભીપ્સા મમતા મનોરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP