ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
શું તમે એકલું જ જવાની નક્કી કરી છે.

શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ?
તમે એકલા જવાનું નક્કી કર્યું છે ?
શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ?
તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

સત્ તત્વ આત્મા છે.
તે આત્મા તું જ છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ?

ખાતરીવાચક
સીમાવાચક
આગ્રહવાચક
સમાવેશક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP