ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,
પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,
આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.
-આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ?

પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય
સાદું વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

આજ્ઞાર્થવાક્ય
સંભવનાર્થવાકય
નિર્દેશવાક્ય
વિધ્યર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો.

મારી પાસે છકડો ગયો
છકડા વહેડું પાસે ગયો
છકડા પાસે હું આવ્યું
મારાથી છકડા પાસે જવાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

અટકી - અટકીને બોલવું
મોટેથી બોલવું
અટક્યા વગર બોલવું
સતત બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP