જાહેર વહીવટ (Public Administration)
ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે.

ફ્રેન્ચ
સંસ્કૃત
લેટિન
ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ?

મેરી પાર્કર
વુડ્રો વિલ્સન
ઓડોનેલ
જ્હોન મીલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ?

દસ્તાવેજ
રજા રીપોર્ટ
પત્ર
અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લૉર્ડ ક્લાઈવ
લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ માઉન્ટબેટન
લૉર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP