જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એ.ડી. ગોરવાલા બી. આર. આંબેડકર સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર એ.ડી. ગોરવાલા બી. આર. આંબેડકર સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 એપ્રિલ 2010 15 જૂન 2010 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2010 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? બહુમતીથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાઇટ ટુઈન્ફોર્મેશન એકટ (માહિતી માંગવાનો અધિકાર)ની શરૂઆત સૌ પ્રથમ કયા દેશમાં થઈ હતી ? હોલેન્ડ સ્વીડન નોર્વે બ્રિટન હોલેન્ડ સ્વીડન નોર્વે બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP