જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ખેતી
માળખાગત સવલતો
ઉદ્યોગ ક્ષેત્ર
અસંગઠિત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

દોરવણી
માહિતી સંચાર
અંકુશ
માહિતી પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટ એટલે...

જાહેર બાબતોનું સંચાલન કરવું
આપેલ તમામ
સેવા કરવી
લોકોની કાળજી રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે...

કાયદાનું શાસન
ન્યાયિક સંસ્થા
તટસ્થ સંસ્થા
વહીવટી ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP