કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ખુનનો પ્રયત્ન સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ખુનનો પ્રયત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સુબોધ જયસ્વાલ રાકેશ અસ્થાના વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ રાકેશ અસ્થાના વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304 A 397 A 308 A 310 A 304 A 397 A 308 A 310 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ? સખત સાદી આપેલ તમામ એકાંત સખત સાદી આપેલ તમામ એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP