કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ અંતર્ગત 4Cનો ઉલ્લેખ કર્યો હતો. આ 4Cમાં કોનો સમાવેશ થતો નથી ? Control Commerce Connectivity Culture Control Commerce Connectivity Culture ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના મોસ્કો લન્ડન જીનિવા વિયેના મોસ્કો લન્ડન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? બિયાસ ઋષિગંગા અલકનંદા યમુના બિયાસ ઋષિગંગા અલકનંદા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર માર્ગો પરના બધા જ ધાર્મિક બાંધકામો દૂર કરવા આદેશ આપ્યા ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP