કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પીએમ મોદી દ્વારા લૉન્ચ 4th ઇન્ડિયન એનર્જી ફોરમની થીમ જણાવો.

India's Energy Future in a World of Change
Sustainable Use of Energy
Indian Energy for World
Energy for Next Generation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' ના ભાગીદાર રાજયોમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં આસિયાનની 37મી સમિટની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન ક્યાં થયું હતું ?

બેંગકોક
જકાર્તા
હેનોઈ
સિંગાપોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP