સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
ખોટી રકમની ખતવણી
સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં બેવડી રકમથી ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુરોહિત કંપની લિ. ₹ 50,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ₹ 10નો એક એવા 1,500 શેર 10% પ્રીમિયમ બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.

₹ 50,000
₹ 60,000
₹ 35,000
₹ 33,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માસ્લોનાં અભિગમ મુજબ જરૂરિયાતોનો અધિક્રમ ___ છે.

સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત
સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત
સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત
શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP