કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? મોરેશિયસ થાઈલેંડ સેશેલ્સ બાંગ્લાદેશ મોરેશિયસ થાઈલેંડ સેશેલ્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? ગુજરાત બંગાળ મરાઠી ઉડિયા ગુજરાત બંગાળ મરાઠી ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ? ફ્રાંસ રશિયા ચીન અમેરિકા ફ્રાંસ રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2016 વર્ષ 2011 વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2016 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP