કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 80 દિવસ 90 દિવસ 60 દિવસ 100 દિવસ 80 દિવસ 90 દિવસ 60 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? OECD BIMSTEC SAARC UNGA OECD BIMSTEC SAARC UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે ? 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 16 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 16 ડિસેમ્બર 19 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ઈઝરાયેલ જાપાન ચીન અમેરિકા ઈઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ? પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ વિદ્યાર્થીઓ પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ વિદ્યાર્થીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP