Talati Practice MCQ Part - 5 5% ના 3% એટલે કેટલા ટકા ? 65% 66% 60% 63% 65% 66% 60% 63% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ? 980 1140 890 950 980 1140 890 950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ? સારંગ બારોટ દીપનિર્વાણ આંધળી ગલી મળામણાં સારંગ બારોટ દીપનિર્વાણ આંધળી ગલી મળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ? ઇન્દુલાલ યાજ્ઞિક દિગીશ મેહતા નારાયણ દેસાઈ હિમાંશી શેલત ઇન્દુલાલ યાજ્ઞિક દિગીશ મેહતા નારાયણ દેસાઈ હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ? બેક્ટેરિયા પ્રજીવકો વાઇરસ આનુંવંશિક બેક્ટેરિયા પ્રજીવકો વાઇરસ આનુંવંશિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “હું નૃત્ય શીખું છું." વાક્યને પુનઃપ્રેરક રચનામાં ફેરવો. શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. મારાથી નૃત્ય શીખવાડાય છે. હું નૃત્ય શીખવાડું છું. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. મારાથી નૃત્ય શીખવાડાય છે. હું નૃત્ય શીખવાડું છું. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP