સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 20 21 19 22 20 21 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 0(zero) (-1) 2 1 0(zero) (-1) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 96 120 88 100 96 120 88 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 32 42 52 62 32 42 52 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. (-35) 35 -1/35 1/35 (-35) 35 -1/35 1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 0(Zero) 2 913 1 0(Zero) 2 913 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP