કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી ? રાજપીપળા છોટા ઉદેપુર ચાંદોદ ગોધરા રાજપીપળા છોટા ઉદેપુર ચાંદોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ સ્મોલ બિઝનેસ લોન્ચ પહેલ લૉન્ચ કરી ? ફેસબુક ઈન્ડિયા ઈન્ટેલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા ફેસબુક ઈન્ડિયા ઈન્ટેલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અફઘાનિસ્તાનમાંથી ‘ગુરુ ગ્રંથ સાહિબ' ના કેટલા સ્વરૂપ લાવ્યું છે ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 25 100 125 75 25 100 125 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? મુંબઈ નવી દિલ્હી GIFT સિટી બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી GIFT સિટી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP