કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ?

શેરશાહ
રામ સેતુ
બ્રહ્માસ્ત્ર
RRR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એમ.કે. સ્ટાલીન
શેખ હસિના
ઈમરાન ખાન
નીતિન ગડકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ?

દ. આફ્રિકા
ઈંગ્લેન્ડ
ન્યૂઝિલેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.નીમાબેન આચાર્ય
શંકર ચૌધરી
જેઠાભાઈ ભરવાડ
જીજ્ઞેશ મેવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા દેશો 'નો મની ફોર ટેરર મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ' માટે કાયમી સચિવાલય સ્થાપવાની ઓફર કરી ?

ઈન્ડોનેશિયા
જાપાન
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP