સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ?

1,20,000
1,50,000
1,00,000
1,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો ખર્ચ ચલિત ખર્ચ ગણાય નહીં?

ઘસારો
ડ્રાઈવરનો પગાર
વીમા પ્રીમિયમ
પેટ્રોલ-ડિઝલ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની રોકડ કિંમત ₹ 18000 છે. કરાર વખતે ₹ 6000 અને બાકીની રકમ ₹ 6000ના ત્રણ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવી. ત્રીજા વર્ષના વ્યાજની રકમ શોધો ?

₹ 1000
₹ 2500
₹ 12000
₹ 15000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP