સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 290 280 270 260 290 280 270 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? જીપ્સમ મીઠું લાઈમ મોરથુથુ જીપ્સમ મીઠું લાઈમ મોરથુથુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 39° થી 350° 380° થી 357° 38° થી 357° -39° થી 356° 39° થી 350° 380° થી 357° 38° થી 357° -39° થી 356° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? લોખંડ ટંગસ્ટન ગ્રેફાઈટ નીચરોમ લોખંડ ટંગસ્ટન ગ્રેફાઈટ નીચરોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? ટાઈફોઈડ શરદી ન્યુમોનિયા મેલેરિયા ટાઈફોઈડ શરદી ન્યુમોનિયા મેલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? હર્ટઝ રોજન ઓગસ્ટ્રોમ ડેસિબલ હર્ટઝ રોજન ઓગસ્ટ્રોમ ડેસિબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP