સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? લીવર કિડની પેન્ક્રિયાસ ગોલ બ્લેડર લીવર કિડની પેન્ક્રિયાસ ગોલ બ્લેડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. ધૂમાડો હવા પ્રકાશ પાણી ધૂમાડો હવા પ્રકાશ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? ગીધ કાગડો સમડી કબૂતર ગીધ કાગડો સમડી કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? ડીપોઝીશન ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીકરણ ડીપોઝીશન ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? વેલેન્ટીના ગ્લેન નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન વેલેન્ટીના ગ્લેન નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP