સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું કેન્સર નથી ? ફાઈબ્રોડેનોમા લ્યુકોમિયા સેમીનોમા સાર્કોમા ફાઈબ્રોડેનોમા લ્યુકોમિયા સેમીનોમા સાર્કોમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? અમોનિયા સલ્ફર કાર્બન લોખંડ અમોનિયા સલ્ફર કાર્બન લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 1, 2, 3, 4 2, 3, 4, 1 1, 3, 4, 2 2, 4, 3, 1 1, 2, 3, 4 2, 3, 4, 1 1, 3, 4, 2 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 846 W 1000 W 746 W 900 W 846 W 1000 W 746 W 900 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ? 273 K 9000 K 6500 K 220 K 273 K 9000 K 6500 K 220 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય પ્લુટો ચંદ્ર પૃથ્વી સૂર્ય પ્લુટો ચંદ્ર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP