સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? લીવર હૃદય કિડની મગજ લીવર હૃદય કિડની મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? ગુરુ શનિ બુધ શુક્ર ગુરુ શનિ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? B O A AB B O A AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન BHC એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન BHC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? ઉકળતા પાણીમાં બાફવું ઉકાળવું વરાળ આપવી તળવું ઉકળતા પાણીમાં બાફવું ઉકાળવું વરાળ આપવી તળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP