વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? અલ્ટ્રાસાઉન્ડ તરંગો આપેલ પૈકી કોઈ નહીં સોનિક તરંગો રેડિયો તરંગો અલ્ટ્રાસાઉન્ડ તરંગો આપેલ પૈકી કોઈ નહીં સોનિક તરંગો રેડિયો તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? પારાદ્વીપ મછલીપટ્ટનમ સાઉથ બરન દ્વીપ પણજી પારાદ્વીપ મછલીપટ્ટનમ સાઉથ બરન દ્વીપ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? રોહિણી RS-1 આર્યભટ્ટ SLV3 રોહિણી રોહિણી RS-1 આર્યભટ્ટ SLV3 રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? GSAT-18 CARTOAST-2 INSAT-3DR RESOURCE SAT-2A GSAT-18 CARTOAST-2 INSAT-3DR RESOURCE SAT-2A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'CSMCRI' નું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સાઈન્સ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર સાયન્સ ઓફ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સાઈન્સ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર સાયન્સ ઓફ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ? હાવર્ડ એકિન લેડી અડા અગસ્તા ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ હાવર્ડ એકિન લેડી અડા અગસ્તા ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP