કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ?

રશિયા
ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ?

શ્રીલંકા
ભારત
ઈન્ડોનેશિયા
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ?

પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ?

કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP