વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? મંગળ શુક્ર બુધ ગુરુ મંગળ શુક્ર બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કેટલા ઉપગ્રહો ભૂસ્થિર કક્ષા (Geo Stationary Orbit)માં સ્થાપિત થયેલ છે ? 4 3 5 7 4 3 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? SATYAM PRANAYAM VYAYAM આપેલ પૈકી એક પણ નહીં SATYAM PRANAYAM VYAYAM આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘અગ્નિ- 4" ની પ્રહારક્ષમતા કેટલા કિ.મી. સુધીની છે ? 4000 k.m. 5500 - 5800 k.m. 3500 k.m. 3000 - 5000 k.m. 4000 k.m. 5500 - 5800 k.m. 3500 k.m. 3000 - 5000 k.m. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP