વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. કોલકાતા
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વીરશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'હાર્ટ ઓફ એશિયા' સંમેલનને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે ?

ઈસ્તંબુલ પ્રક્રિયા
પ્લાન અફઘાનિસ્તાન
મિશન અફઘાનિસ્તાન
મિશન કાબુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ?

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

માત્ર iii
i,ii અને iv
ii, iii અને iv
i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું ?

વર્ષ 1974
વર્ષ 1976
વર્ષ 1978
વર્ષ 1969

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP