વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અશ્વિન' એ શું છે ?

એક ઉપગ્રહ
એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ
ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ
પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ?
(i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે.
(ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે.

ASTROSAT
ટેક્સાર
HAMSAT
મેગા ટ્રોપિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.
(i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે.
(ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે.
(iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે.

આકાશ
અસ્ત્ર
પ્રહાર
નિર્ભય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે
સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે
ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે
અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ?

સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે
ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા
મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા
મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP