વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ફર્મેશન ટેક્નોલોજીની રાજધાની ગણાતું "સિલિકોન વેલી" સ્થળ-સંકુલ ક્યા આવેલું છે ? શિકાગો પાસે ન્યૂયોર્ક પાસે ન્યુજર્સી પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે શિકાગો પાસે ન્યૂયોર્ક પાસે ન્યુજર્સી પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ ક્યા દેશ/સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે ? સ્વિત્ઝર્લેન્ડ EU U.S.A ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ EU U.S.A ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?(i) ભારત (ii) રશિયા(iii)નેધરલેન્ડ (iv)બેલ્જિયમ i અને iv i, iii અને iv i, ii અને iii આપેલ તમામ i અને iv i, iii અને iv i, ii અને iii આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મલ્ટીરોલ રડાર એલ્ટા 2032' કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે ? ફ્રાન્સ અમેરિકા ભારત ઈઝરાયેલ ફ્રાન્સ અમેરિકા ભારત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ" (National Statistics Day)ની ઉજવણી કયારે થાય છે ? 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-15 K-15 અને K-4 બંને K-4 K-12 K-15 K-15 અને K-4 બંને K-4 K-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP