Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેચાયેલું પત્તુ ‘ચૉકટ’ હોવાની સંભાવના કેટલી ? 50% 75% 12.5% 25% 50% 75% 12.5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? 1 2 -1 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 1 2 -1 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? છ સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત્ત ભૂમિકા વીચીત્ર કાકલૂદી નિવૃત્ત ભૂમિકા વીચીત્ર કાકલૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District તાજેતરમાં કયા દેશે વિજય માલ્યાની સોંપણીનો ઇનકાર કરી દીધો ? રશિયા જર્મની બ્રિટન અમેરિકા રશિયા જર્મની બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત જયંત પાઠક આપેલ પૈકી એક પણ નહીં રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક આપેલ પૈકી એક પણ નહીં રાજેન્દ્ર શુક્લ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.