GSSSB Bin Sachivalay Mock Test 1
એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂા. છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂા. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો ?
GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે?