સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો :