વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? ક્રાયોજેનિક ટેક્નોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ? હાવર્ડ એકિન બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા હાવર્ડ એકિન બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS નું પુરૂ નામ શું છે ? Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System Indian Regional Navy Satellite System Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System Indian Regional Navy Satellite System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? પ્લુટો મંગળ પેન્ડોરા ગુરુ પ્લુટો મંગળ પેન્ડોરા ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ? ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર એડવિન એલ્ડ્રિન રોબર્ટ એચ. ગોડાર્ડ ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર એડવિન એલ્ડ્રિન રોબર્ટ એચ. ગોડાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘CSMCRI’ ક્યા શહેરમાં સ્થિત છે ? જામનગર ભાવનગર રાજકોટ ભરૂચ જામનગર ભાવનગર રાજકોટ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP