ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો.

'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય
કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે.
તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે.
નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ?

અર્ધસત્ય
સત્ય
કોઈ નહીં
અસત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ?

વિધાનવાક્ય
વિધ્યર્થવાક્ય
આજ્ઞાર્થવાક્ય
ઉદ્દગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP